સ્કીપ ટુ કન્ટેન્ટ

ઓનલાઇન બાઇબલ

ઓનલાઇન બાઇબલ

બાઇબલ ઓનલાઇન વાંચો કે સાંભળો. અથવા એનું રેકોર્ડિંગ ફ્રી ડાઉનલોડ કરો. તમે સાઇન લેંગ્વેજમાં બાઇબલના વીડિયો ડાઉનલોડ કરી શકો છો. પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલ ચોકસાઈભર્યું છે અને વાંચવામાં સરળ છે. આખું બાઇબલ કે એના અમુક ભાગ ૨૧૦થી વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે. આ બાઇબલની ૨૪ કરોડથી વધારે પ્રતોનું વિતરણ થયું છે.

જુઓ

પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર