સ્કીપ ટુ કન્ટેન્ટ

અમુક વિગતો—દુનિયા ફરતે

  • ૨૩૯​—દેશોમાં યહોવાના સાક્ષીઓ ભક્તિ કરે છે

  • ૮૮,૧૬,૫૬૨​—યહોવાના સાક્ષીઓ છે

  • ૭૨,૮૧,૨૧૨​—મફત બાઇબલ અભ્યાસ ચલાવે છે

  • ૨,૦૪,૬૧,૭૬૭​—લોકોએ ખ્રિસ્તના સ્મરણપ્રસંગમાં હાજરી આપી હતી

  • ૧,૧૮,૧૭૭​—મંડળો છે

 

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

અમે આખી દુનિયામાં ફેલાયેલા છીએ. અમે અલગ અલગ જાતિ અને સમાજમાંથી આવીએ છીએ. તમે ખુશખબર જણાવવાના અમારા કામ વિશે કદાચ સાંભળ્યું હશે, પણ અમે બીજી રીતોએ પણ સમાજને મદદરૂપ થઈએ છીએ.

આ પણ જુઓ

પુસ્તકો અને પુસ્તિકાઓ

૨૦૨૩ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલ

સપ્ટેમ્બર ૨૦૨૨થી ઑગસ્ટ ૨૦૨૩ સુધી દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓએ કરેલા પ્રચારકામની માહિતી જુઓ.