દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ગ્રીસ

વધુ માહિતી—ગ્રીસ

  • વસ્તી—૧,૦૪,૮૨,૦૦૦
  • પ્રકાશકો—૨૭,૭૫૯
  • મંડળો—૩૪૫
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૭૯

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

સૈનિક બનીશ . . . પણ ફક્ત ખ્રિસ્તનો!

હથિયાર ન ઉઠાવવાને લીધે દેમેત્રિયસ સરાસને જેલમાં પૂરવામાં આવ્યા. એના લીધે તેમણે આખરી કસોટીઓનો સામનો કર્યો. તેમ છતાં, તે યહોવાને મહિમા આપવાનું ચૂક્યા નહિ.