સ્કીપ ટુ કન્ટેન્ટ

‘ઈશ્વરના પવિત્ર સંદેશાનું’ ભાષાંતર કામ સોંપવામાં આવ્યું—રોમનો ૩:૨

‘ઈશ્વરના પવિત્ર સંદેશાનું’ ભાષાંતર કામ સોંપવામાં આવ્યું—રોમનો ૩:૨

ઈશ્વર વિશેની સાચી માહિતી બાઇબલના કોઈ પણ ભાષાંતરમાં મળી શકે છે. પાછલા સો વર્ષોમાં યહોવાના સાક્ષીઓએ બાઇબલનાં અલગ અલગ ભાષાંતરનો ઉપયોગ કર્યો છે. તેઓએ બાઇબલનું આજની અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરવાનું કેમ નક્કી કર્યું? એનું કેવું પરિણામ આવ્યું? એ જાણવા આ વીડિયો જુઓ: ‘ઈશ્વરના પવિત્ર સંદેશાનું’ ભાષાંતર કામ સોંપવામાં આવ્યું—રોમનો ૩:૨.