સ્કીપ ટુ કન્ટેન્ટ

વ્હાઇટબૉર્ડ એનિમેશન

આ કાર્ટૂન વીડિયો રમતરમતમાં મહત્ત્વના વિષયો પર બોધપાઠ શીખવે છે!

 

ભેદભાવ એટલે શું?

ભેદભાવની બીમારીનો લોકો સહેલાઈથી ભોગ બનતા આવ્યા છે. બાઇબલમાંથી જાણો કે આ બીમારીથી તમે કઈ રીતે બચી શકો.

ખોટી માહિતીથી બચો

તમે જે સાંભળો કે વાંચો એ બધું સાચું માની ન લો. જૂઠાણાથી બચવા સાચી માહિતી પારખવાનું શીખો.

પૈસા સમજી-વિચારીને વાપરો

પૈસા બચાવીને રાખો, જેથી ભવિષ્યમાં કામમાં આવે.

વીડિયો ગેમ: મજા કે સજા?

વીડિયો ગેમ રમવામાં મજા તો આવે, પણ એમાં ખતરો પણ રહેલો છે. તમે એના ખતરામાંથી કઈ રીતે બચી શકો અને એની મજા માણી શકો?

નિરાશા છોડો, ખુશ રહો!

તમે નિરાશામાં ડૂબી ગયા હોવ, તો એમાંથી બહાર આવવા શું કરી શકો?

રમત-ગમત વિશે શું યાદ રાખશો?

રમત-ગમતથી તમે સારી આવડતો કેળવી શકો છો. જેમ કે, સંપ જાળવવો અને વાતચીતનો ગુણ કેળવવો. પણ શું રમત-ગમત જ તમારા જીવનમાં બધું છે?

દારૂની મજા, બગાડે તમારી દશા

એવું કંઈ કરી કે બોલી ન બેસે જેથી પસ્તાવું પડે. એ માટે ઘણા પહેલાંથી જ દારૂ પીવાનો ઇનકાર કરે છે. તમે કઈ રીતે દારૂની લત અને એના ફાંદાથી બચી શકો?

હું મમ્મી-પપ્પા સાથે કઈ રીતે વાત કરી શકું?

વાત કરવાનું મન ન હોય ત્યારે કઈ રીતે મમ્મી-પપ્પા સાથે વાતચીત કરી શકાય?

બોસ કોણ—તમે કે તમારો ફોન?

ફોનને આરામ આપો. એના વગર પણ એકબીજા સાથે મજા માણી શકો. તમને કદાચ ફોન કે ટેબ્લેટની લત હોઈ શકે. એ કઈ રીતે કહી શકો? એની લત હોય તો એમાંથી આઝાદ થઈ શકો.

વધારે છૂટછાટ મેળવવા હું શું કરી શકું?

તમને લાગશે કે મોટાઓની જેમ તમારી સાથે વર્તવામાં આવે તો કેટલું સારુ, પણ કદાચ તમારાં મમ્મી-પપ્પા તમારી સાથે સહમત નહિ હોય. તો તેઓનો ભરોસો જીતવા માટે તમે શું કરી શકો?

હું અફવાઓ કઈ રીતે રોકી શકું?

નુકસાન પહોંચાડે એવી વાત શરૂ થાય તો એને તરત જ રોકો.

શું આ પ્રેમ છે કે આકર્ષણ?

દીવાનગી અને સાચા પ્રેમ વચ્ચેનો ફરક જાણો.

દોસ્તોના દબાણનો સામનો કરવો!

ચાર પગલાં લેવાથી દબાણનો સામનો કરવા હિંમત મળશે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી

ઓનલાઇન ફ્રૅન્ડ્‌સ સાથે મજા માણો અને સુરક્ષિત પણ રહો.

સાચા દોસ્ત કોને કહેવાય?

નામ પૂરતા દોસ્તો તો બહુ મળશે, પણ સાચો દોસ્ત કઈ રીતે મેળવી શકો?

હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો

જુઓ કે હેરાનગતિ કેમ થાય છે અને જાણો કે કઈ રીતે એનો સામનો કરી શકાય.