સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ-૫

મંડપ અને પ્રમુખ યાજક

મંડપના જુદા જુદા ભાગ

  1. કોશ (નિર્ગ ૨૫:૧૦-૨૨; ૨૬:૩૩)

  2. પડદો (નિર્ગ ૨૬:૩૧-૩૩)

  3. પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૧, ૩૨)

  4. પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩)

  5. પરમ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩)

  6. પડદો (નિર્ગ ૨૬:૩૬)

  7. પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૭)

  8. તાંબાની કૂંભી (નિર્ગ ૨૬:૩૭)

  9. ધૂપવેદી (નિર્ગ ૩૦:૧-૬)

  10. ૧૦ અર્પણની રોટલીની મેજ (નિર્ગ ૨૫:૨૩-૩૦; ૨૬:૩૫)

  11. ૧૧ દીવી (નિર્ગ ૨૫:૩૧-૪૦; ૨૬:૩૫)

  12. ૧૨ મંડપ માટે શણનો પડદો (નિર્ગ ૨૬:૧-૬)

  13. ૧૩ મંડપ માટે બકરાના વાળનો પડદો (નિર્ગ ૨૬:૭-૧૩)

  14. ૧૪ ઘેટાના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪)

  15. ૧૫ સીલ માછલીના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪)

  16. ૧૬ ઊભાં ચોકઠાં (નિર્ગ ૨૬:૧૫-૧૮, ૨૯)

  17. ૧૭ ઊભાં ચોકઠાં નીચે ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૧૯-૨૧)

  18. ૧૮ દાંડો (નિર્ગ ૨૬:૨૬-૨૯)

  19. ૧૯ ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૩૨)

  20. ૨૦ તાંબાનો કુંડ (નિર્ગ ૩૦:૧૮-૨૧)

  21. ૨૧ અગ્‍નિ-અર્પણની વેદી (નિર્ગ ૨૭:૧-૮)

  22. ૨૨ આંગણું (નિર્ગ ૨૭:૧૭, ૧૮)

  23. ૨૩ પ્રવેશદ્વાર (નિર્ગ ૨૭:૧૬)

  24. ૨૪ શણના પડદા (નિર્ગ ૨૭:૯-૧૫)

પ્રમુખ યાજક

નિર્ગમનના ૨૮મા અધ્યાયમાં ઇઝરાયેલના પ્રમુખ યાજકના પોશાકનું વિગતવાર વર્ણન છે