સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નીતિવચનોનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • નીતિવચનોનો હેતુ (૧-૭)

    • ખરાબ સંગતનો ખતરો (૮-૧૯)

    • ખરી બુદ્ધિ જાહેરમાં પોકાર કરે છે (૨૦-૩૩)

    • બુદ્ધિની કિંમત (૧-૨૨)

      • દાટેલા ખજાનાની જેમ બુદ્ધિની ખોજ કર ()

      • સમજશક્તિ રક્ષણ કરે છે (૧૧)

      • વ્યભિચાર નાશ નોતરે છે (૧૬-૧૯)

    • બુદ્ધિમાન બન અને યહોવા પર ભરોસો રાખ (૧-૧૨)

      • કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કર ()

    • બુદ્ધિ સુખ લાવે છે (૧૩-૧૮)

    • બુદ્ધિ રક્ષણ કરે છે (૧૯-૨૬)

    • બીજાઓ સાથે સારો વ્યવહાર રાખ (૨૭-૩૫)

      • શક્ય હોય ત્યાં સુધી બીજાઓનું ભલું કર (૨૭)

    • પિતાએ આપેલી બુદ્ધિથી ભરેલી શિખામણ (૧-૨૭)

      • બુદ્ધિ પ્રાપ્ત કરવું સૌથી મહત્ત્વનું ()

      • દુષ્ટ માર્ગોથી દૂર રહે (૧૪, ૧૫)

      • નેક માણસના માર્ગમાં પ્રકાશ વધતો જાય છે (૧૮)

      • “દિલની સંભાળ રાખ” (૨૩)

    • વ્યભિચારી સ્ત્રી વિશે ચેતવણી (૧-૧૪)

    • તારી પત્ની સાથે ખુશ રહે (૧૫-૨૩)

    • જામીન બનતા પહેલાં વિચાર કર (૧-૫)

    • “હે આળસુ માણસ, તું કીડી પાસે જા” (૬-૧૧)

    • નકામો અને દુષ્ટ માણસ (૧૨-૧૫)

    • યહોવા સાત બાબતોને ધિક્કારે છે (૧૬-૧૯)

    • ખરાબ સ્ત્રીથી બચીને રહે (૨૦-૩૫)

    • ઈશ્વરની આજ્ઞા પાળ અને જીવતો રહે (૧-૫)

    • ભોળો યુવાન લલચાઈ ગયો (૬-૨૭)

      • “કતલખાનામાં જતા બળદની જેમ” (૨૨)

    • બુદ્ધિ પોકાર કરે છે (૧-૩૬)

      • ‘હું ઈશ્વરના હાથની સૌથી પહેલી કારીગરી છું’ (૨૨)

      • ‘હું કુશળ કારીગર તરીકે ઈશ્વરની સાથે હતી’ (૩૦)

      • “મનુષ્યોને હું ખૂબ ચાહતી હતી” (૩૧)

    • સાચી બુદ્ધિ બોલાવે છે (૧-૧૨)

      • “બુદ્ધિથી તારું આયુષ્ય લાંબું થશે” (૧૧)

    • મૂર્ખ સ્ત્રી બોલાવે છે (૧૩-૧૮)

      • “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે” (૧૭)

  • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

    • ૧૦

      • બુદ્ધિશાળી દીકરો પિતાને આનંદ આપે છે ()

      • મહેનતુ હાથ અમીર બનાવે છે ()

      • ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે (૧૯)

      • યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે (૨૨)

      • યહોવાનો ડર આયુષ્ય વધારે છે (૨૭)

    • ૧૧

      • મર્યાદામાં રહેતા લોકો પાસે બુદ્ધિ હોય છે ()

      • ઈશ્વરની નિંદા કરનાર માણસ બીજાને બરબાદ કરે છે ()

      • “ઘણા સલાહકાર હોય તો સફળતા મળે છે” (૧૪)

      • ઉદાર માણસ સમૃદ્ધ થશે (૨૫)

      • ધનદોલત પર ભરોસો રાખનાર પડી જશે (૨૮)

    • ૧૨

      • ઠપકાને ધિક્કારનાર મૂર્ખ છે ()

      • “વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે” (૧૮)

      • શાંતિ ફેલાવવાથી ખુશી મળે છે (૨૦)

      • જૂઠા હોઠોને યહોવા ધિક્કારે છે (૨૨)

      • મનની ચિંતા નિરાશ કરી દે છે (૨૫)

    • ૧૩

      • બીજાની સલાહ લેનારાઓ બુદ્ધિમાન છે (૧૦)

      • આશા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે (૧૨)

      • વિશ્વાસુ સંદેશવાહક તાજગી લાવે છે (૧૭)

      • બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે (૨૦)

      • શિક્ષા, પ્રેમની નિશાની (૨૪)

    • ૧૪

      • દિલની વેદના દિલ જ જાણે (૧૦)

      • સાચો લાગતો માર્ગ મરણ તરફ લઈ જઈ શકે (૧૨)

      • ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે (૧૫)

      • અમીરના ઘણા મિત્રો હોય છે (૨૦)

      • શાંત મનથી શરીર તંદુરસ્ત રહે છે (૩૦)

    • ૧૫

      • નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે ()

      • યહોવાની આંખો બધું જુએ છે ()

      • સારા માણસની પ્રાર્થનાથી ઈશ્વર ખુશ થાય છે ()

      • સલાહ લીધા વગરની યોજનાઓ નિષ્ફળ જાય છે (૨૨)

      • વિચાર કરીને જવાબ આપવો (૨૮)

    • ૧૬

      • યહોવા દિલના ઇરાદા તપાસે છે ()

      • તારાં કામો યહોવાના હાથમાં સોંપી દે ()

      • અદ્દલ ત્રાજવાં યહોવા તરફથી છે (૧૧)

      • અભિમાન વિનાશ લાવે છે (૧૮)

      • ધોળા વાળ મહિમાનો મુગટ છે (૩૧)

    • ૧૭

      • ભલાઈનો બદલો ભૂંડાઈથી ન વાળ (૧૩)

      • તકરાર વધી જાય એ પહેલાં ત્યાંથી નીકળી જા (૧૪)

      • સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે (૧૭)

      • “આનંદી હૃદય ઉત્તમ દવા છે” (૨૨)

      • સમજુ માણસ જીભ પર દાબ રાખે છે (૨૭)

    • ૧૮

      • જે પોતાને એકલો પાડે છે, તે સ્વાર્થી ઇચ્છાઓ પાછળ ભાગે છે ()

      • યહોવાનું નામ મજબૂત કિલ્લો છે (૧૦)

      • દોલત રક્ષણ આપે છે, એ એક ભ્રમ છે (૧૧)

      • બંને પક્ષોનું સાંભળવામાં બુદ્ધિ છે (૧૭)

      • એવો દોસ્ત, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે (૨૪)

    • ૧૯

      • ઊંડી સમજણ ગુસ્સો શાંત પાડે છે (૧૧)

      • ઝઘડાળુ પત્ની સતત ટપકતી છત જેવી છે (૧૩)

      • સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે (૧૪)

      • સુધરવાની આશા હોય ત્યાં સુધી દીકરાને શિક્ષણ આપ (૧૮)

      • બુદ્ધિમાન માણસ સલાહ સાંભળે છે (૨૦)

    • ૨૦

      • દ્રાક્ષદારૂ મજાક ઉડાવે છે ()

      • આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી ()

      • દિલના વિચારો ઊંડા પાણી જેવા છે ()

      • ઉતાવળે માનતા લેવા વિશે ચેતવણી (૨૫)

      • યુવાનોની શાન તેઓની તાકાત છે (૨૯)

    • ૨૧

      • યહોવા પોતાની ઇચ્છા પ્રમાણે રાજાનું દિલ વાળે છે ()

      • બલિદાનો કરતાં ન્યાયી કામોથી વધારે ખુશી મળે છે ()

      • મહેનતુ માણસ સફળ થાય છે ()

      • જે માણસ ગરીબોનો પોકાર સાંભળતો નથી, તેનો પોકાર સાંભળવામાં નહિ આવે (૧૩)

      • યહોવા વિરુદ્ધ કોઈ ડહાપણ ટકી શકતું નથી (૩૦)

    • ૨૨

      • પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ વધારે સારું ()

      • નાનપણમાં આપેલી તાલીમ જીવનભર કામ લાગશે ()

      • આળસુને ડર છે કે બહાર સિંહ ઊભો હશે (૧૩)

      • કડક ઠપકો મૂર્ખાઈ દૂર કરે છે (૧૫)

      • હોશિયાર માણસ રાજા-મહારાજાઓની સેવા કરશે (૨૯)

    • ૨૩

      • સમજી-વિચારીને આમંત્રણનો સ્વીકાર કર ()

      • સંપત્તિ પાછળ દોડીશ નહિ ()

      • દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે ()

      • જેઓ વધારે પડતો દારૂ પીએ છે, તેઓના જેવો બનીશ નહિ (૨૦)

      • દારૂ સાપની જેમ ડંખ મારે છે (૩૨)

    • ૨૪

      • દુષ્ટની અદેખાઈ કરીશ નહિ ()

      • બુદ્ધિથી ઘર બંધાય છે ()

      • નેક માણસ પડીને પણ પાછો ઊભો થશે (૧૬)

      • બદલો લઈશ નહિ (૨૯)

      • ઝોકાં મારવાથી ગરીબી આવી પડે છે (૩૩, ૩૪)

  • રાજા હિઝકિયાના માણસોએ નકલ કરેલાં સુલેમાનનાં નીતિવચનો (૨૫:૧–૨૯:૨૭)

    • ૨૫

      • ખાનગી વાત ઉઘાડી ન પાડવી ()

      • યોગ્ય સમયે બોલેલો શબ્દ (૧૧)

      • કોઈકના ઘરે વારંવાર ન જા (૧૭)

      • દુશ્મનના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કર (૨૧, ૨૨)

      • સારા સમાચાર ઠંડા પાણી જેવા છે (૨૫)

    • ૨૬

      • આળસુ માણસનું વર્ણન (૧૩-૧૬)

      • પારકાના ઝઘડાથી દૂર રહે (૧૭)

      • કોઈની મજાક ન ઉડાવ (૧૮, ૧૯)

      • લાકડું ન હોય તો આગ બુઝાઈ જાય છે (૨૦, ૨૧)

      • કાન ભંભેરણી કરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે (૨૨)

    • ૨૭

      • દોસ્તે આપેલા ઠપકાથી ફાયદો થાય છે (૫, ૬)

      • મારા દીકરા, મારા દિલને ખુશ કર (૧૧)

      • લોઢું લોઢાને તેજદાર બનાવે છે (૧૭)

      • તારાં ઘેટાં-બકરાંની હાલતની ખબર રાખ (૨૩)

      • ધનદોલત હંમેશાં રહેતી નથી (૨૪)

    • ૨૮

      • નિયમ ન પાળનારની પ્રાર્થના ધિક્કારને લાયક છે ()

      • અપરાધ કબૂલ કરનારને દયા બતાવવામાં આવે છે (૧૩)

      • રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ (૨૦)

      • ખુશામત કરતાં ઠપકો વધારે સારો (૨૩)

      • ઉદાર માણસને કશાની ખોટ પડશે નહિ (૨૭)

    • ૨૯

      • રોકટોક વગરનું બાળક શરમમાં મૂકે છે (૧૫)

      • ઈશ્વરના માર્ગદર્શન વગર લોકો મનમાની કરે છે (૧૮)

      • ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે (૨૨)

      • નમ્ર માણસને ઊંચો કરવામાં આવશે (૨૩)

      • માણસોનો ડર એક ફાંદો છે (૨૫)

  • ૩૦

    • આગૂરનો સંદેશો (૧-૩૩)

      • મને ગરીબી ન આપો, અમીરી પણ ન આપો ()

      • એવી બાબતો જે કદી ધરાતી નથી (૧૫, ૧૬)

      • એવી બાબતો જે સમજશક્તિની બહાર છે (૧૮, ૧૯)

      • વ્યભિચારી સ્ત્રી (૨૦)

      • અતિશય બુદ્ધિશાળી પ્રાણીઓ (૨૪)

  • ૩૧

    • રાજા લમુએલની વાતો (૧-૩૧)

      • સારી પત્ની કોને મળે? (૧૦)

      • મહેનતુ અને કામ કરનારી (૧૭)

      • માયાળુ શબ્દો બોલે છે (૨૬)

      • બાળકો અને પતિ તેના વખાણ કરે છે (૨૮)

      • આકર્ષણ અને સૌંદર્ય પળ બે પળનું છે (૩૦)