સજાગ બનો! નં. ૩ ૨૦૧૯ | ઈશ્વરનું માનો, જીવનમાં સુખી થાઓ!

સારું જીવન જીવવા ઘણાં વર્ષોથી લોકોને બાઇબલમાંથી મદદ મળી છે. જીવનમાં કામ આવે એવાં સલાહ-સૂચનો એમાં આપેલાં છે, જેનાથી તમને ફાયદો થઈ શકે.

એક પ્રાચીન ગ્રંથ, આજે પણ ઉપયોગી

બાઇબલ વાંચવાથી અને એની સલાહ જીવનમાં લાગુ પાડવાથી અમુક લોકોને ફાયદા થયા છે. ચાલો જોઈએ કે એ વિશે તેઓનું શું કહેવું છે.

તંદુરસ્તી

બાઇબલના સિદ્ધાંતોથી ઉત્તેજન મળે છે કે શરીરની સંભાળ રાખવા આપણે બનતું બધું કરવું જોઈએ.

લાગણીઓ

જો લાગણીઓ કાબૂમાં રાખવાનું શીખીશું તો આપણને જ ફાયદો થશે.

કુટુંબ અને મિત્રો

સારા સંબંધની ચાવી એ છે કે, ફક્ત બીજાઓ પાસેથી લેવું જ નહિ પણ તેઓને આપવું પણ જોઈએ.

પૈસાનો ઉપયોગ

બાઇબલની સલાહ પાળીને તમે કઈ રીતે પૈસાને લગતી મુશ્કેલીઓ દૂર કરી શકો?

ભક્તિ

ઈશ્વરનાં ધોરણો અને બાઇબલના સિદ્ધાંતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવન જીવવા મદદ કરે છે. ચાલો જોઈએ.

અત્યાર સુધીનું સૌથી ઉપયોગી પુસ્તક

આંકડાં બતાવે છે કે બાઇબલનું સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર થયું છે. આજે દુનિયાના મોટા ભાગના લોકો પાસે એ છે.

સજાગ બનો! ના આ અંકમાં: ઈશ્વરનું માનો, જીવનમાં સુખી થાઓ!

બાઇબલમાં એવાં સલાહ-સૂચનો પણ છે, જે રોજબરોજના જીવનમાં કામ લાગી શકે.